• પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના કાર્યકાળને યાદ કરીને કટાક્ષ કહી આ વાત
    ગુજરાત 27-3-2024 11:00 AM
    • કોઇ ડૉક્ટર સલાહ આપે તો યોગ્ય  પણ ઘણીવાર પત્ની પણ ન માનતી હોય તેવા લોકો અમને સલાહ આપે
    મહેસાણા

    આરોગ્ય મંત્રી તરીકે મને કોઇ ડૉક્ટર સલાહ આપે તો યોગ્ય છે. પણ ઘણીવાર પત્ની પણ ન માનતી હોય તેવા લોકો અમને સલાહ આપે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના કાર્યકાળને યાદ કરીને કટાક્ષ.વિશ્વ ઉમિયાધામ આયોજિત મા ઉમિયાનો રથ મહેસાણા પહોંચ્યો હતો તે સંદર્ભે કરેલા સંબોધન વખતે નીતિન પટેલે પોતાના કાર્યકાળને યાદ કર્યો અને સલાહ આપનારા વિશે ખુલ્લા મને વાત કરી. નીતિન પટેલે કહ્યું કે અમને કોઇ અનુભવી વ્યક્તિ કોઇ બાબતે સલાહ આપે તો માન્ય છે. કોઇ અધિકારી મને લખવા અંગે પણ ટકોર કરે તો તે બરોબર છે.

    અમને કોઇ અનુભવી વ્યક્તિ જે તે બાબતે સલાહ આપે તો  તે માન્ય છે.કોઇ ઉદ્યોગપતિ GIDCના પ્રશ્નોને લઇ સૂચન કરે તો બરોબર છે. આરોગ્ય મંત્રી તરીકે મને કોઇ ડૉક્ટર સલાહ આપે તો યોગ્ય છે. પણ ઘણીવાર પત્ની પણ ન માનતી હોય તેવા લોકો અમને સલાહ આપે.

    આરોગ્ય મંત્રી તરીકે મને કોઇ ડૉક્ટર સલાહ આપે તો યોગ્ય છે. પણ ઘણીવાર પત્ની પણ ન માનતી હોય તેવા લોકો અમને સલાહ આપે કેમ કે કેટલાક લોકો સલાહ ન આ
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!