• કરિશ્મા શર્માએ વ્હાઈટ બોડીકોન ડ્રેસ આપ્યો હોટ પોઝ
    મુખવાસ 27-3-2024 10:29 AM
    એક્ટ્રેસ અને મોડલ કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ સ્ટાઈલને કારણે ઈન્ટરનેટ પર અવારનવાર ચર્ચામાં રહે છે. કરિશ્મા શર્મા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ અંદાજ શેર કરીને ચાહકોમાં અવારનવાર ચર્ચામાં રહે છે. કરિશ્મા તેના બોલ્ડ બિકિની અંદાજને લઈને પણ ઘણી વખત ચર્ચામાં રહે છે. કરિશ્મા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વ્હાઈટ કલરના બોડીકોન લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ અંદાજમાં કેમેરાની સામે પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ વ્હાઈટ લૂકમાં દરિયા વચ્ચે આગ લગાવી છે. ચાહકો તેના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે. હાલ તો સોશિયલ મીડિયા પર કરિશ્મા શર્માનો બોલ્ડ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!