• નિકી તંબોલીની બોલ્ડ અદાઓએ સનસની મચાવી
    મુખવાસ 21-3-2023 07:59 AM
    એક્ટ્રેસ નિકી તંબોલી તેની બોલ્ડ અદાઓના કારણે હમેશા ચર્ચામાં રહે છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી નવી તસવીરો શેર કરી હતી. એકટ્રેસએ બ્લૂ શોર્ટ ડ્રેસમાં ચર્ચા જગાવી છે. તે તેની તસવીરો અવારનવાર સોસિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેણે તેની પોસ્ટ પર કેપ્શનમાં આંખો મારા પર છે તેમ લખ્યું.  ફેન્સ તેની તસવીરો ખૂબજ પસંદ કરી રહ્યા છે. તેની આ પોસ્ટએ ફેન્સના દિલોમા આગ લગાવી દીધી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 3.9 મિલિયન ફોલોવર્સ છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!