• ઋષિ આરોઠે કોટા સ્વામિનારાયણ મંદિરના  ~2 કરોડ પચાવી પાડતાં છેતરપિંડીનો કેસ
    સ્પોર્ટ્સ 27-3-2024 10:45 AM
    વડોદરા

    વડોદરાના પૂર્વ ક્રિકેટરનો પુત્ર સ્વામિનારાયણ મંદિરના 2 કરોડ ચાંઉ કરી ગયો, પિતા-પુત્રના કારસ્તાન પરથી SOGએ ઉંચક્યો પડદો તુષાર આરોઠે અને ઋષિ આરોઠે દ્વારા છેતરપિંડી કેસમાં નવો ખુલાસો થયો છે. આ બંને પિતા-પુત્રના વધુ એક કારસ્તાનનો SOGએ ખુલાસો કર્યો છે. ઋષિ આરોઠે કોટા સ્વામિનારાયણ મંદિરના ઝોળીદાનના 2 કરોડ રૂપિયા પચાવી પાડ્યા છે. આંગડિયામાં જયપુરથી નાશિક મોકલાયેલા રૂપિયા તુષાર આરોઠે ઉપાડી લીધા. 10 રૂપિયાની નોટનો નંબર બતાવી તુષાર આરોઠેએ 1.39 કરોડની કરી છેતરપિંડી કરી હતી. ઋષિ આરોઠેના ઈશારે તેના સાગરિતે નાશિકના આંગડિયામાંથી 60 લાખ ઉપાડ્યા હતા. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠે ના ઘરેથી કરોડો રૂપિયા મળી આવવાના મામલે નવા ઘટસ્ફોટ થયા. SOG પોલીસની તપાસમાં અનેક રહસ્યો ખુલ્યા છે. પૂર્વ રણજી ક્રિકેટર રિશી આરોઠેએ રાજસ્થાનના કોટા સ્વામિનારાયણ મંદિરના ઝોળીદાનના 2 કરોડ રૂપિયા ચાઉ કર્યાનું ખુલ્યુ છે. આંગડિયાએ જયપુરથી નાશિક મોકલાવેલા 1.39 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!