• આઇપીએલમાં મહેન્દ્ર સિંહ ધોનીની રમત પર નજર

    સ્પોર્ટ્સ 23-3-2023 12:59 PM
    • ધોનીની નિવૃતિને લઇને હજુ પણ તર્ક વિતર્ક જારી

    • ચેન્નાઇને વધુ એક સફળતા અપાવવા ધોની ઉત્સુક

    મુંબઇ

    ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની રમત પર આઇપીએલમાં ક્રિકેટ ચાહકોની નજર રહેશે. ધોની હજુ નિવૃતિ લેશે કે કેમ તેની ચર્ચા છેડાઇ ગઇ છે. ધોની આઇપીએલમાંથી નિવૃત થતા પહેલા હજુ એક વખત પોતાની ટીમને સફળતા અપાવવા માટે તૈયાર છે. ધોનીનાં નેતૃત્વમાં ટીમના અન્ય ખેલાડીઓ પણ શાનદાર દેખાવ કરવા તૈયાર છે. 
    ટીમ ઈન્ડિયાને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર મહેન્દ્રસિંહ ધોની બાળપણથી જ આ એક લેજેન્ડની જેમ રમવા માંગતો હતો. તેમને જોઈને ક્રિકેટ શીખવાનો પ્રયાસ કરતો હતો. થોડા સમય પછી ધોનીને સમજાયું કે તેનો પ્રયાસ ખોટો હતો. હું પોતે તો શું અન્ય કોઈ પણ આ દિગ્ગજ ક્રિકેટર જેવો નથી બની શકતો તે ધોનીને બાદમાં સમજાયું. રસપ્રદ વાત એ છે કે ધોનીએ જ આ ખેલાડીની જિંદગીની સૌથી મોટી ઈચ્છા પુરી કરી આપી હતી. સચિન તેન્ડુલકરની બેટિંગથી ધોની પ્રભાવિત હતો. તેના જેવી બેટિંગ કરવા માંગતો હતો. સચિને અનેક વર્લ્ડ કપમાં રમત રમી હતી પરંતુ તે ટીમે વર્લ્ડ કપ જીતાડવામાં સફળ થયો ન હતો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!