• એક્ટ્રેસ ટીના દત્તાનો લાજવાબ સાડી લુક 

    મુખવાસ 24-3-2023 12:02 PM
    એક્ટ્રેસનો સાડી લૂક પણ કમાલનો છે

    ટીના દત્તા પોતાના લૂક્સથી લાખો લોકોની ઊંઘ ઉડાડી દે છે. બિગ બૉસ 16માં પોતાના જલવો બિખેરી ચૂકેલી  ટીના દત્તાની સ્ટાઇલ ફેન્સને ખુબ પસંદ આવે છે, અભિનેત્રીની ક્યૂટ સ્માઇલથી લાખો લોકોના દિલ ઘાયલ કરી નાખે છે.તે પોતાની એક્ટિંગના કારણે  ફેન્સના દિલો પર રાજ કરે છે.તે દરેક લૂકમાં  જોવાલાયક હોય છે.હાલમાં જ એક્ટ્રેસે વાઇટ કલરની એમ્બ્યૉઇડરી વર્ક વાળી સાડી પહેરેલી છે, જેમાં તેને મિનિમલ મેકઅપ કર્યો છે. ટીના આ સાડી લૂકમાં સેક્સી બૉલ્ડ લાગી રહી છે.એક્ટ્રેસ હંમેશા પોતાના ફેન્સની સાથે સુંદર તસવીરો શેર કરતી રહે છે, લેટેસ્ટ લૂક પણ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.વ્હાઇટ સાડીમાં ટીના દત્તા ખુબ ગ્લેમરસ દેખાઇ રહી છે, આ લૂકને કમ્પલેટ કરવા માટે તેને હેવી જ્વેલરી પણ કેરી કરી છે,  તેને વાળને સારી રીતે સેટ કર્યા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!