• આત્મસાત - (15-10-22)
    સાહિત્ય 14-10-2022 09:52 AM
    લેખક: જિતેન્દ્ર પાઢ
     સફળતા ના ચાર ઘટક દૃઢ સંકલ્પ,ઉચ્ચ લક્ષ,પુરુષાર્થ ઝનૂની પરિશ્રમ અને ગતિશીલ ચરણ છે.ચારેય ઘટક માંથી એક પણ ની ઓછપ હશે તો અસફળતા પકડ જમાવી તમને માત કરશે.તેથી મન ને મક્કમ બનાવો.મનની ચંચલતા બહાના શોધવામાં માહેર  છે.બહાના નિર્બળતા  ને   પોષે છે.મન ને વશ કરવા ઇશ્વર સાથે પ્રાર્થના ની ટેવ પાડો.શુદ્ધ પ્રાર્થના નો વિજય નિશ્ર્ચિત  છે. શ્રદ્ધાનો જન્મ પ્રાર્થનામાંથી થાય છે. સંકલ્પ પુર્તિ માટેની એકાગ્રતા તમને માત્ર શાંત ચિત આપે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!