• બહુચરાજી મંદિરને રિ-ડેવલપ કરી શિખર 56 ફૂટની ઊંચાઈએ લઈ જવાશે

    ગુજરાત 6-9-2022 11:56 AM
    • શક્તિપીઠ બહુચરાજી ટ્રસ્ટની “ ડેવલોપમેન્ટ ઓફ બેચરાજી ટેમ્પલ “ માટેની મીટીંગ મહેસાણા કલેક્ટર ઓફિસ ખાતે મળી
    મહેસાણા

    બહુચરાજીમાં મુખ્ય મંદિરના શિખરની ઊંચાઈનો વિવાદ દૂર કરવા સમગ્ર મંદિરને નવેસરથી રિ-ડેવલપ કરી શિખર 56 ફૂટની ઊંચાઈએ લઈ જવામાં આવશે. મંદિરના ટ્રસ્ટી અને ચેરમેન કલેક્ટર મહેસાણા ઉદીપ અગ્રવાલ ટ્રસ્ટી યજ્ઞેશભાઇ દવે ટ્રસ્ટી બલવંતસિંહ રાજપુત જયશ્રીબેન પટેલ અને અન્ય મહાનુભવો ની હાજરીમાં બહુચરાજી ટેમ્પલ ડેવલોપમેન્ટ માટે મોટા નિર્ણયો લેવાયા હતા.

    બહુચરાજી મુખ્ય મંદિર પરિસર ભોજનશાળા યજ્ઞશાળા માનસરોવર તળાવ તથા રેસ્ટ હાઉસ અને પરિસર ની આજુબાજુ નો તમામ વિસ્તાર અંબાજી મંદિરના ધોરણે ડેવલપ કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!