• બજાજ હાઉસિંગ ફાઈનાન્સ વૉટ્સઍપ હોમ લોન ઑફર: ફ્રી ડિજિટલ સેન્ક્શન લેટર અને 8.60%* પ્રતિ વર્ષના નિમ્નતર વ્યાજ દર માટે 31 માર્ચ 2023 સુધીમાં અરજી કરો.
    વ્યાપાર 21-3-2023 01:26 PM
    બજાજ હાઉસિંગ ફાઈનાન્સ મર્યાદિત અવધિની ઑફરનો શુભારંભ કરે છે, એના વૉટ્સઍપ હોમ લોન એપ્લિકેશન ફૉર્મનો. લોન લેવાની શક્યતા ધરાવતા લોકો હવે વૉટ્સઍપ દ્વારા લોન આપનારને હોમ લોન માટે તેઓ અરજી કરે ત્યારે ફ્રીમાં ડિજિટલ ઇન-પ્રિન્સિપલ સેન્ક્શન લેટર ડાઉનલોડ કરી શકે છે.

    અરજકર્તાઓ એમની અરજીની શરૂઆત કરવા માટે ક્યૂઆર કોડ સ્કૅન કરી શકે છે અથવા તો 750-750-7315 નંબર સેવ કરીને ‘Hi’ લખી મોકલી શકે છે.

    ઑફરની શરતો-
    1. 1. પગારદાર અને વ્યાવસાયિક નિષ્ણાત અરજકર્તાઓ માટે હોમ લોન વ્યાજ દરોની શરૂઆત 8.60%* પ્રતિ વર્ષથી - જે લોન આપનારના વર્તમાન દર કરતાં 10 બીપીએસ નિમ્ન છે
    2. 2. ફ્રીમાં ડિજિટલ ઇન-પ્રિન્સિપલ સેન્ક્શન લેટર ડાઉનલોડ કરો
    3. ૩. ઑફર 21 માર્ચ, 2023થી 31 માર્ચ 2023 સુધી માન્ય
    4. 4. ઑફર ફક્ત વૉટ્સઍપ અરજકર્તાઓ માટે માન્ય
    લોન આપનારની વૉટ્સઍપ હોમ લોન અરજી સરળ અને સીધીસાદી છે. રસ ધરાવતા પગારદાર અને વ્યાવસાયિક નિષ્ણાત અરજકર્તાઓ નામ, મોબાઇલ નંબર, અને પાન જેવી સાવ મામૂલી વિગતો આપીને અરજી કરી શકે છે, અને એમની હોમ લોન ઑફર તરત તપાસી શકે છે.
     
    *નિયમો અને શરતો લાગુ

    બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ વિષે
    બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ 100% સબ્સિડરી છે બજાજ ફાઈનાન્સ લિમિટેડની - જે ભારતીય બજારમાં ડાયવર્સીફાઇડ એનબીએફસીમાંથી એક છે, દેશભરમાં 66 મિલિયનથી વધુ ગ્રાહકોની સંભાળ લે છે. પૂણેમાં હેડક્વાર્ટર ધરાવતી બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ, ઘરો કે કમર્શિયલ જગ્યાઓની ખરીદી અને રિનોવેશન માટે વ્યક્તિઓને તેમજ કોર્પોરેટ સંગઠનોને ફાઈનાન્સ પ્રસ્તાવિત કરે છે. ઉપરાંત બિઝનેસ કે વ્યક્તિગત જરૂરિયાતો માટે પ્રોપર્ટીની સામે તેમજ બિઝનેસ વધારવાના હેતુઓ માટે વર્કિંગ કેપિટલ માટે પણ કંપની લોન આપે છે. કંપની રેસિડેન્શિયલના અને કમર્શિયલ પ્રોપર્ટીઝના બાંધકામમાં હોય એવા ડેવલપર્સને પણ ફાઈનાન્સ પ્રસ્તાવિત કરે છે તેમજ ડેવલપર્સને અને હાઈ-નેટ-વર્થ ધરાવતી વ્યક્તિઓને લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટિંગ પ્રસ્તાવિત કરે છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ ક્રિસિલ તેમજ ભારતીય રેટિંગ્સ તરફથી ઉચ્ચતમ ક્રેડિટ રેટિંગ્સ ધરાવે છે. કંપનીને ક્રિસિલ અને ભારતીય રેટિંગ્સ તરફથી એના લૉંગ-ટર્મ ડેટ પ્રોગ્રામ માટે એએએ/સ્ટેબલ તથા એના શૉર્ટ-ટર્મ ડેટ પ્રોગ્રામ માટે એ1+ રેટિંગ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!