• ભૂમિ પેડનેકરે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ
    મુખવાસ 21-3-2023 08:35 AM
    • સોશિયલ મીડિયામાં જોરદાર રીતે સક્રિય
    બોલીવુડની અભિનેત્રી ભૂમિ પેડનેકરે ફેશનની દુનિયમાં પણ ભારે ચર્ચા જગાવી છે. હાલમાં લગ્નનાં સમાચારને લઇને ભારે ચર્ચામાં છે.ફિલ્મોની સાથે સાથે પોતાની ફેશન માટે પણ ચર્ચામાં રહે છે. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર તેના બોલ્ડ ડ્રેસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ ફરી એકવાર ભૂમિએ તેના કેટલાક ફોટોઝથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તેની પાસે સતત ફિલ્મો પણ આવી રહી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!