• દિપાવલીના શુભ મુહૂર્તો
    ગુજરાત 14-10-2022 11:05 AM
    દિપાવલીના શુભ મુહૂર્તો
    નવા વર્ષના ચોપડા ખરીદવાના મુહૂર્તો
    આસો વદ-8 મંગળવાર (પુષ્ય નક્ષત્ર ઉત્તમ છે)
    તા. 18-10-2022
    સવારે 9-31 થી 01-45
    બપોરે 3-11થી 4.37

    આસો વદ-11 શુક્રવાર
    તા. 21-10-2022
    સવારે 6-40 થી 10-58
    બપોરે 12-24થી 1-50
    સાંજે 4-40થી 6-07

    ધનતેરસ - ધનપૂજા - કુબેરપૂજા
    આસો વદ-12, શનિવાર
    તા. 22-10-2022
    સમય ઃ સવારે 08-07થી 09-33
    બપોરે 12-24થી 4-40
    સાંજે 6-07થી 07-41
    રાત્રે 9-15થી 12-15
    વાઘ બારસ - ધનતેરસ - ધન્વન્તરી પૂજા

    કાળી ચૌદશ
    આસો વદ-13, કાળી ચૌદસ
    રવિવાર તા. 23-10-2022
    કાલી પૂજા / હનુમાન પૂજા / યંત્ર મશીનરી પૂજા
    સમય ઃ સવારે 6-47થી 9-47
    સમય ઃ બપોરે 11-17થી 12-47
    સમય ઃ સાંજે 4-30થી 6-00

    આસો વદ-13 / 14 રવિવારે તા. 23-10-2022 કાળી ચૌદસના દિવસે પડુસ્મા મુકામે શ્રી બ્રહ્માણી માતાજીનો ગરબો રાત્રે 8.30 સવારે 4-00 વાગ્યા સુધી થશે.

    દિપાવલી - લક્ષ્મી પૂજા ચોપડા પૂજન
    આસો વદ-14 / અમાસ / દિપાવલી, તા. 24-10-2022 સોમવાર
    બપોરે 14-42 સુધી હસ્ત નક્ષત્ર પછી ચિત્રા નક્ષત્રથી શરૂ થશે.
    ચોઘડિયા મુજબ
    સવારે 6-42થી 8-07
    સવારે 9-30થી 11-00
    બપોરે 01-52થી 06-05
    સાંજે 06-05થી 07-39

    ગોઘુલી લગ્ન સાંજે
    સાંજે 6-07થી 9-11
    નિશિથ કાલ ઉત્તમ રહેશે.

    સ્થિર લગ્ન મુજબ
    સવારે 8-27થી 10-44 વૃશ્ચિક લગ્ન
    બપોરે 2-37થી 4-10 કુંભ લગ્ન
    સાંજે 7-21થી 9-18 વૃષભ લગ્ન
    રાત્રે 1-52થી 4-03 સિંહ લગ્ન
    તા. 25-10-2022,  મંગળવારે, સૂર્યગ્રહણ હોવાથી કોઈપણ પૂજન, પ્રવાસ, અન્નકૂટની રસોઈ કરી શકાશે નહીં. તે ગ્રહણવેધ સવારે 4-00 થી સાંજે 4-42 સુધીનો રહેશે.

    સંવત 2079 નૂતન વર્ષ (બેસતુ વર્ષ) તા. 26-10-2021 બુધવાર)
    કારતક સુદ-1 બુધવાર તા. 26-10-2022
    નૂતન વર્ષ - સ્વાતિ નક્ષત્ર
    કુમાર યોગ
    અન્નકૂટ / ગોવર્ધન પૂજા / વ્યવસાયનાં મુહૂર્તો
    સવારે 6-43થી 9-33
    સવારે 10-58થી 12-23

    સાતમ
    સંવત 2079 કારતક સુદ 7 સોમવાર તા. 31-10-2022, ઉત્તરાસાઢા નક્ષત્ર 08-56 સુધી
    સવારે 9-46થી 10-46 સુધી
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!