• કવિતા : અહમનો પરપોટો
    અહમ્.નો પરપોટો ફૂટે છે, 
    જ્યારે આ કુદરત રૂઠે છે.
    વ્યક્તિનો અહંકાર તૂટે છે,
    જ્યારે પાપનો ઘડો ફૂટે છે.
    ખુરશીને હોદ્દો એકદી છૂટે છે,
    જ્યારે સારા કર્મો અહીં ખૂટે છે.
    વ્યક્તિ ખૂબ જ માથા કૂટે છે,
    જ્યારે ઈર્ષાનાં ખાડામાં કૂદે છે.
    ભલભલાં અભિમાની ઝૂકે છે,
    જ્યારે ઈશ્વર તેનાં પર રૂઠે છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!