• કવિતા : હસ્તી નથી અહીં મારી વસ્તીમાં નામ હોય કે ન હોય
    કવિતા 22-8-2022 10:23 AM
    લેખક: કીર્તિ પારેખ
    કિંમત છે કોડીની હસ્તીના
    ધખારા કે વસ્તીમાં નામ  
    શું કામ  કરવા
    ગુલાબ એક  ચડ્યુ શ્રીકૃષ્ણ ને
    પળબેપળમાં કરમાયું  જોને
     સંધ્યાએ  આથમવાનું  છે
    દિલને તોય પંપાળવાનું છે
    સોનેરી રજકણ સમયની 
    સરકી જરા ઓગળી મારી હસ્તી
     કોને  કેટલી નોંધ  લીધી
    બે ચાર અશ્રુ ને હસ્તી ભુલાય 
    ગુમાન ન કર માણસ હોવાનું
    કેટલાયની હસ્તી નામની હોવાની.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!