• કવિતા : હું શિક્ષક છું
    હું છું શિક્ષક મારા દેશનો,
    હું છું ઘડવૈયો મારા દેશનો.

    પાટી-પેન પકડી લખતાં હું શીખવું,
    અક્ષરજ્ઞાન આપી વાંચતા શીખવાડું..હું છું શિક્ષક..

    મૂલ્યોનું ઘડતર કરી માનવી બનાવું,
    ભૂલોને સુધારી સારો વ્યક્તિ બનાવું...હું છું શિક્ષક..

    આપું બાળકને અમૂલ્ય વિદ્યાનું દાન,
    બતાવું બાળકને જીવનમાં સાચો પંથ...હું છું શિક્ષક..

    માસ્તર બની માંની જેમ હેત હું આપું,
    બની પિતા બાળકને હું ભૂલ સમજાવું...હું છું શિક્ષક..

    સાચો સારો શિક્ષક બની કરું હું દેશસેવા,
    ઘડું હું આં દેશનાં ભાવિને કરવાં દેશસેવા...હું છું શિક્ષક..
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!