• કવિતા : તારા પ્રેમને ઝંખું છું
    કવિતા 25-8-2022 10:21 AM
    લેખક: કિર્તી પારેખ
    તારા પ્રેમને ઝંખું છું
    તૃપ્ત  કયા થવાય  છે
    તારા પડછાયા માં રહેવુ ં
    દુર  ક્યાં જવાય છે
    હું માંગુ ઉછીનો શ્વાસ
    તું જિદંગી આપી દે
    એક ધડકન  તારા વગર  કયા  લેવાય  છે
    તારા પડછાયા વગર  ક્યાં
    જીવન  છે
    પ્રેમની તરસ કયા બુજાય છે
    મારા શ્વાસ મા તારું નામ 
     ક્યાં ચુકાય છે 
    તુ છે તો હુ છુ બાકી
    મારું અસ્તિત્વ  ક્યાં અહીં
    અંકાય છે 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!