• કવિતા : જીવન એક પરીક્ષા
    ભાઈ જીવન છે એક પરીક્ષા,
    અહીં રોજ ઉઠતાં શરૂ પરીક્ષા.
    સંઘર્ષ કરી જીતવી આં પરીક્ષા,
    સુખ અને દુઃખમાં થતી પરીક્ષા.
    મહેનતથી પાસ કરવી આં પરીક્ષા,
    પ્રમાણિકતાથી આપવી આં પરીક્ષા.
    વિદ્યાભ્યાસમાં તો હોય છે જ પરીક્ષા,
    પણ જીવન જીવવામાં પણ છે પરીક્ષા.
    સફળતા માટે ઉદ્યમ કરી આપવી પરીક્ષા,
    દ્રઢ ઈચ્છાશક્તિ થી પાસ કરાય પરીક્ષા.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!