• કવિતા : મ્હેકી ઉઠ્યાં...
    એ શોભતાં ફૂલ સુંદરતાને સ્પર્શી ઉઠ્યાં;
    વેણીના ફૂલની સુગંધે સૌ મ્હેકી ઉઠ્યાં;
    કુદરતી કળાથી આંગણને શોભાવી ઉઠ્યાં;
    મોગરાના ગજરાને વાળે એ રંગાવી ઉઠ્યાં. 
    ખેતરે ખેતરે લીલીછમ પાંદડીએ પૂછી ઉઠ્યાં;
    શી રીતે સૌંદર્યને સોળે કળાએ ખીલી ઉઠ્યાં ? 
    ઊંચા ડુંગરાને હરિયાળીથી અંકિત થઈ ઉઠ્યાં;
    કાંટાને પણ કોમળતાના તાંતણે બાંધી ઉઠ્યાં. 
    વેણીના ફૂલને ગૂંથવા એ જજૂમી ઉઠ્યાં;
    લોકગીતના લહેકામાં સૂર પુરાવી ઉઠ્યાં. 
    એ શોભતાં ફૂલ સુંદરતાને સ્પર્શી ઉઠ્યાં;
    વેણીના ફૂલની સુગંધે સૌ મ્હેકી ઉઠ્યાં;
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!