• કવિતા : સ્થાપી જુઓ
    કવિતા 13-9-2022 10:03 AM
    લેખક: દિલીપ ઘાસવાલા
    ઝાડને કાપો નહીં સ્થાપી જૂઓ એ પછી ભીનાશને માપી જૂઓ.
    પાનની લીલાશમાં રણછોડ છે; વૃક્ષના આ  જ્ઞાનને લાધી  જૂઓ.
    લકકડ કોટે ચીરાતા વૃક્ષો ચીખે; બારણાને ઝાડમાં વાવી જૂઓ.
    કલ્પવૃક્ષે કામધેનુ તો મળે; છોડ લીલાં આંગણે વાવી જૂઓ.
    સાત પેઢી માનવીની ડુબશે; વેણ સંતુલનના ઉથાપી જૂઓ.
    ઝાડ શીખવે છે   સંપીને   રહો; વાત સાદી ને સરળ લાવી જૂઓ.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!