• ગેમ સાથે જ્ઞાન મળશે, પાલનપુર  વિદ્યાર્થીએ જોરદાર કમાલ કર્યો
    ગુજરાત 23-1-2023 09:52 AM
    પાલનપુર

    કોમ્પ્યુટર પર કે મોબાઈલ પર ગેમ રમતા બાળકો આજકાલ વાલીઓ માટે ચિંતાન વિષય બન્યા છે. ધોરણ 7માં અભ્યાસ કરતાં પાલનપુરના વિદ્યાર્થીએ ગેમ સાથે સાથે જ્ઞાન પણ મળે તેવી ગેમ બનાવી છે. કોમ્પ્યુટર પર કે મોબાઈલ પર ગેમ રમતા બાળકો આજકાલ વાલીઓ માટે ચિંતાન વિષય બન્યા છે. કેમ કે, વાલીઓનો એવો મત હોય છે કે, બાળકો ગેમના વ્યસની બની જાય છે અને તેમનો સ્વભાવ ઝનૂની બની જાય છે. જો કે, ગેમનું વળગણ દરેક બાળકને વિકૃત બનાવે તેવું નથી. કેટલાક કિસ્સામાં ગેમથી બાળકો ક્રિએટિવ પણ બન્યા હોવાનું સામે આવ્યું છે. આવો જ એક કિસ્સો  પાલનપુરથી સામે આવ્યો છે, જ્યાં ધોરણ 7માં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીઓ ગેમ સાથે સાથે  જ્ઞાન પણ મળે તેવી ગેમ બનાવી છે. કોમ્પ્યુટર પર ગેમ રમતા કોઈપણ બાળકોના આવા દ્રશ્યો આજકાલ વાલીઓ માટે ચિંતાન વિષય બન્યા છે.કેમ કે, વાલીઓનો એવો મત હોય છે કે, બાળકો ગેમના વ્યસની બની જાય છે અને તેમનો સ્વભાવ ઝનૂની બની જાય છે.જો કે, ગેમનું વળગણ દરેક બાળકને વિકૃત બનાવે તેવું નથી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!