• અમદાવાદમાં યુનિવર્સિટી પાસે  એડોર એસ્પાયરમાં લિફ્ટ તૂટી પડતા 8ના મોત
    મુખ્ય સમાચાર 14-9-2022 07:41 AM
    અમદાવાદ


    આજે સવારે શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં ગુલબાઈ ટેકરા પાસે એડોર એસ્પાયર-2માં મોટી દુર્ઘટના બનેલ છે. બિલ્ડીંગમાં ચાલી રહેલા કામમાં સાતમા માળેથી લિફ્ટ તૂટી પડતા 8 મજૂરોના મોતથયા હોવાનું તેમજ કેટલાક મજૂરો ઘાયલ થયા હોવાનું સમાચાર મળ્યા છે. આ ઘટનાને પગલે બિલ્ડિંગમાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવ વખતે કોઈ પણ બિલ્ડિર તથા તેના મેનેજર  પણ સ્થળ ઉપર હાજર નહોતા. આ ઘટના પછી એડોર એસ્પાયરની આખી બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવી હતી.


અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!