• એમટીવી સ્પ્લિટ્સવિલાની સ્પર્ધક મીશા ઐય્યરે બોલ્ડ લૂકમાં  ફોટોશૂટ કરાવ્યું 

    મુખવાસ 24-3-2023 11:52 AM
    • એમટીવીના શો "એસ ઓફ સ્પેસ" થી તેણે ડેબ્યૂ કર્યું હતું. 

    મીશા ઐય્યરે વેબ સીરીઝ હદ અને એમટીવી સ્પ્લિટ્સવિલા (સીઝન 12) માં પણ ભાગ લીધો હતો.સ્પ્લિટ્સવિલા ફેમ મીશા એક મોડલ રહી ચૂકી છે. મિશા મૂળ મુંબઈની છે. તેનો જન્મ 5 એપ્રિલ 1994ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે શિક્ષણ અને ગ્રેજ્યુએશન મુંબઈથી પૂર્ણ કર્યું હતું.મીશા સતત હોટ અને સેક્સી તસવીરો પોસ્ટ કરતી રહે છે. તે તેના ફેન્સને ક્યારેય  નિરાશ કરતી નથી.ફેન્સનું  કહેવું છે કે મીશા ખૂબ જ સુંદર છે અને તેની સ્માઈલ પણ ખૂબ જ ક્યૂટ છે. મિશા અત્યારે કોઈ શોમાં દેખાઈ રહી નથી પરંતુ તે  ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!