• મનનું પ્રદૂષણ દૂર કરે તે જ પર્યુષણ  - જીન્મય શાહ

    આર્ટિકલ 13-9-2023 12:38 PM
    લેખક: જીન્મય શાહ
    પર્યુષણ આવશે બધા જ સમસ્ત જૈન ભાઈઓ અને બહેનો આ પર્યુષણ પર્વ જે ઉજવવાનો છે એમાં સખત ભક્તિ કરશે ભગવાનની આરાધના કરશે અને સમસ્તરી એટલે છેલ્લા દિવસે મિચ્છામી દુક્કડમ કહેશે અને પરુશન પર્વનો પૂરું થશે પર્યુષણ પર્વની અંદર મને જે લાગે છે એ ઘણી બધી વસ્તુઓ સમજવા જેવી છે આપણે જ્યારે પર્યુષણ કહીએ છીએ તો મારું એક જ કહેવું છે કે મનની અંદર જે આપણે ગુણ ઈર્ષા બધું જ છે અને દૂર કરવું જોઈએ ને પછી જ સંવત કરીના છેલ્લા દિવસે કહેવું પડે આપણે બધાએ બહુ સારા સારા વાક્યો લખીએ છીએ મિચ્છામી દુક્કડમ ઉપર કે ક્ષમા કરો માફ કરો મનમાં ના રાખો લડકો કરવાની ભાવના રાખો મોટા પણે આપણે આ બધી જ ફિલોસોફીકલ વાતો કરીએ છીએ પણ જો ખરેખર દિલ દુભાવી હોય ને માફ કરવાની ઈચ્છા ના હોય તો છોડી દો નહીં માફ કરો મારા હિસાબે જે વ્યક્તિ સાથે આપણને ગુસ્સો આવે છે અને ખાલી ખાલી દેખાડવા માટે માફ કરવું છે નહીં કરવું જ્યાં સુધી ગિલ્ટ ફીલ સામેવાળા વ્યક્તિને નો થાય ત્યાં સુધી મારા હિસાબે પર્યુષણ કરવામાં સામે ચાલીને મિચ્છામી દુકડમ કહેવાની જરૂરત નથી આ મારું માનવું છે લોકોનું માનવું અલગ 120% હોઈ શકે બધાની પોતપોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે વ્યવહાર કરતા હોય પણ જો સાચે માફ કરવું હોય તો દિલથી કરજો દેખાડા માટે મિચ્છામી દુક્કડમ નહીં કહેતા અને મનની અંદર તો આપણે ખાલી 365 દિવસ પરમિશન પર્વ કે મુજબ ઉજવ્યા દરરોજ આપણે પરમિશનનો પર્વ કેમ નથી ઉજવતા દરરોજ આપણે કેમ મનની અંદર ઈર્ષા વેર ઝેર બધું જ રાખે છે સાત દિવસ દસ દિવસ પૂરતી ભગવાનની આરાધના કેમ કરીએ દરરોજ મનથી દેરાસર કેમ ન જોઈએ આ વસ્તુ ખાલી જૈન સમાજ માટે નથી ઘણા બધા ઉત્સવોને તહેવારો હોય આવે છે અને જાય છે એ તહેવારના દિવસોની મહત્વ અલગ જ હોય શ્રાવણની મહત્વ અલગ જ હોય પણ ખાલી ભગવાનના દરરોજ દર્શન કરવાથી પણ પોઝિટિવિટી આવે છે દરરોજ આરાધના કરવાથી પણ આપણું મન shant થાય છે. તો ખાલી તહેવારોમાં જણા કરો દરરોજ કરો અને paryushan પર્વતો એટલું સરસ છે  જો બીજા સમાજના લોકો ભી જ આખો ગ્રંથ વાંચે તો ખબર પડે કે દયા પ્રેમ કરુણા આ બધા કેવા સરસ રીતે જે વીતી ગયેલી સાચી કથાઓ છે એને સરસ રીતે દર્શાવવામાં આવી છે જે જૈન તીર્થંકર ભગવાન હોય એનો મતલબ એવો છે કે ખાલી ને ખાલી પર્યુષણ પર્વના ઉજવીએ મનથી ઊંચાવીએ અને બહુ જ સારી રીતે ભગવાનની આરાધના કરીએ અને મનની અંદરનું પ્રદૂષણ દૂર કરીએ અને પછી છેલ્લે મુચ્છામી દુક્કડમ બોલશું ને તો એને ખરેખર કહેવાશે કે આપણે સામેવાળા વ્યક્તિને માફ કરી દીધો.

અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.