• પાલક, અખરોટ પેસ્ટો વીથ પાસ્તા
    આર્ટિકલ 3-12-2022 02:20 PM
    ત્યારે લીલીધમ પાલક બજારમાં મળતી હોય છે. અને છોકરાઓ ખાતા નથી હોતા. તો અાપણે એવી વસ્તુ બનાવીએ કે જેમાં છોકરાઓ પણ ખાઈ શકે અને તેમાં હેલ્થ બેનિફિટ પણ મળી શકે સ્પિનેચના અને તેઓને ભાવે પણ. તો આજે જે રેસીપી છે તે સ્પીનેચ વોલનેસ પેસ્ટો વિથ પાસ્તા.

    એમાં સામગ્રી આવશે. ફ્રેશ પાલક, પાકબ, રોસ્ટેડ અખરોટ, થોડી ખમેલી પામેજીત ચીઝ જો તમારે નાંખવી હોય તો. ચીઝ નાંખો તો છોકરાઓને મજા આવે. એક ચમકી પીસેલું લસણ, એક ચમચી લીંબુનો રસ, 5 ચમચી રેડ બબલસ્ફ્રેશ, 2 ચમચા Olixir કોલ્ડ પ્રોસેસ વોલનેટ ઓઈલ એક ચમચો. ઠંડુ પાણી.

    આ બધી વસ્તુ મિક્સરમાં નાંખી એકદમ મિશ્રિત ન થઈ જાય ત્યાં સુધી. સ્વાદ અનુસાર મીઠું પણ નાંખવું. 
    સામગ્રી
    { 1 કપ ફ્રેશ પાલક
    { હાફ કપ સેકેલા અખરોટ
    { ગ્રેટેડ પરમેશન સીઝ
    {હાફ કપ રેડ ચીઝથી સુશોભિત કરવા માટે
    {બાફેલા પાસ્તા (ઘઉંના પાસ્તા)

    સાલસાની સામગ્રી
    { વોલનેટ ઓઈલ ગરમ થાય એટલે પાસ્તા નાખો. પાસ્તા હુંફાળા ગરમ થાય એટલે તેમાં બાફેલા પાસ્તા નાંખી દેવા અને થોડું ગરમ કરવું. વધારે ગરમ ન કરવું કે સ્પીનશની ગુડનેસ મરી જાય. પાસ્તાની સર્વિંગ ડીસમાં કાઢવા અને તેની ઉપર વોલનેટ છે કે પાવીઝીન ચીઝ છે તે કંઈ પણ તમે સુશોભિત કરી શકો છો.

    આ ઇન્ટીરીયમ કેટલું ઇઝી છે તે તમને હું બતાવું છું. જેમ કે સ્પીનર ચીઝ વેરીગુડ ઈન આયર્ન. જે લોકો એનિમિક છે કે પ્રેગ્નેટ મહિલા છે તેની માટે બહુ જ સારું. પછી તમને ભૂખ પણ ઓછી લાગે છે. તમે ડાયટ કરતા હોવ તો સ્પીનેશ બહુ બેસ્ટ છે અને આંખની તંદુરસ્તી વધારવા માટે પણ સ્પીનશ બહું જ સારું. Olixir કોલ્ડ પ્રોસેસ વોલનેટ ઓઈલમાં એવી ક્ષમતા છે કે જે હાર્ટ હેલ્થ ઇમ્પ્રુવ કરે છે. તમારી ડાયાબિટીશને કંટ્રોલમાં લે છે. અને કેફે જેવી બીમારીઓને પણ દૂર રાખે છે. અને આજકાલ શિયાળામાં ચામડી સુકાઈ જાય છે તો આ વોલનેટ ઓઇલ ખાવાથી તમારી ત્વચા પણ ખૂબ કોમળ અને તંદુરસ્ત રહે છે. 

    અખરોટમાં ઘણી માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે. જે આપણી બોડીમાં ડેમેજ થાય છે તેને સુધારામાં હેલ્પ કરે છે. આપણી બોડીમાંથી ખરાબ કોલેસ્ટેરોલને પણ દૂર કરે છે.




અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!