• કવિતા : દૃષ્ટિ
    દૃષ્ટિ દ્રષ્ટિમાં ફર્ક છે પ્રીત પ્રત્યે,
    એક ઈચ્છા, ને શંકા થઈ વિત્યે.
    હૈયામાં હાય ને બળતરા ખોટથી,
    દાવો કરી અણિશુદ્ધતાનો મનથી.
    જીવવું હતું એક અદ્વિતીય મ્હોરથી,
    બંધ દરવાજે શું થયું તે ન કહ્યું ડરથી.
    તરી જવો હતો ભવસાગર વિશ્વાસે,
    ત્યાં તો ભવર આવ્યું વિટળાયું તમસે.
    તમાસો બની ગયો, પ્રેમનો અહંકાર,
    સાચું ખોટું તો પેલો ઈશ જ જાણકાર.
    પાછું વળી જોવું ન ગમ્યું આ દિલને,
    થીજી ગયો વિશ્વાસ, પ્રેમ તણો વળીને.
    ઐશ્વર્ય હતું મનમાં એ પ્રીતનું માનીને,
    ‘શ્રી’ માં હતું તેજ પવિત્રતાનું તું જાણીલે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!