• કવિતા : લગાવ હોય છે
    જેણે જન્મ આપ્યો કષ્ટવેઠી ,તે માં સાથે લગાવ હોય છે.
    જેણે સમજાવી દુનિયાદારી,તે પિતા માટે લગાવ હોય છે.
    જેણે હેતથી હાથ ફેરવ્યો,એ બહેન સાથે લગાવ હોય છે.
    જેણે તકલીફોમાં ઉગાર્યા,એ ભાઈ માટે લગાવ હોય છે.
    જયાં વિત્યા ઘણાં વર્ષો એ ઘર,ગલીઓનો લગાવ હોય છે.
    જેની સાથે વિત્યુ બાળપણ,એ મિત્રોસાથે લગાવ હોય છે.
    જેની સાથે ભણ્યા,એવા શાળામિત્રો સાથે લગાવ હોય છે.
    જયાં ભણ્યા,તે શાળા-કોલેજ સાથે પણ લગાવ હોય છે.
    જેણે નિઃસ્વાર્થ ભણાવ્યા,તે ગુરુજનો નો લગાવ હોય છે.
    જે ભાષામાં થયા બોલતાં,તે માતૃભાષાનો લગાવ હોય છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!