• એમએસ ધોની હાલમાં નિવૃતિ નહીં લે તેવી વકી
    સ્પોર્ટ્સ 20-3-2023 01:38 PM
    • નિવૃતિને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ અકબંધ
    ચેન્નાઇ

    ચેન્નાઈ સુપર કિંગ્સ કેપ્ટન એમએસ ધોની ઇન્ડિયન પ્રિમિયર લીગમાંથી ક્યારેય નિવૃતિ લેશે તેને લઇને ચાહકોમાં ભારે સસ્પેન્સની સ્થિતિ છે. જો કે હવે એવા સંકેત મળી રહ્યા છે કે, ધોની હાલમાં નિવૃતિ લેશે નહીં. લીગ 31 માર્ચથી શરૂ થશે. IPL 2023ની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. એવી ચર્ચા છે કે CSKના કેપ્ટન એમએસ ધોની માટે આ છેલ્લી IPL હોઈ શકે છે. પરંતુ ટીમના ઝડપી બોલર દીપક ચહરનું કહેવું છે કે એમએસ ધોની તેનાથી પણ આગળ રમી શકે છે. તેમના મતે, 'એ વાતની કોઈ ગેરંટી નથી કે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ધોનીને છેલ્લી વખત જોશે'. વર્ષ 2022માં જ્યારે ધોનીને પૂછવામાં આવ્યું કે શું તે 2023ની ટૂર્નામેન્ટમાં રમવા આવશે તો તેણે કહ્યું હતું કે તે ચોક્કસ રમશે.દીપક ચહર વર્ષ 2018 થી ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે. તે કહે છે કે ધોનીને ક્યારે સંન્યાસ લેવો છે તે કહેવાની જરૂર નથી. દીપકના કહેવા પ્રમાણે, 'ધોની જાણે છે કે તેણે ક્યારે સંન્યાસ લેવો પડશે
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!