• પ્રિયા બેનર્જી સાડીમાં લાગી અદભૂત
    મુખવાસ 3-12-2022 09:23 AM
    • સાડીમાં અલગ અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી
    ફિલ્મ નિર્માતા એકતા કપૂરની વેબ સિરીઝ 'બેકાબૂ'થી લોકપ્રિય બનેલી પ્રિયા બેનર્જી બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે.પ્રિયા બેનર્જી બોલ્ડ સાડી લૂકને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડીમાં તસવીરો શેર કરી છે.પ્રિયા સાડીમાં અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.એક્ટ્રેસ બોલ્ડનેસ અને ગ્લેમર મામલે બોલીવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે.વેબ સિરીઝમાં પણ પ્રિયા બેનર્જીએ પોતાની બોલ્ડનેસ બતાવીને દર્શકોને પાગલ કરી દીધા છે. રિયલ લાઈફમાં પણ પ્રિયા ગ્લેમરસ છે. પ્રિયા બેનર્જી ડિજિટલ વર્લ્ડનો જાણીતો ચહેરો બની ગઇ છે.કિલર લુક અને જોરદાર એક્ટિંગના કારણે તેની લોકોમાં ઘણી ચર્ચા છે. પ્રિયા બેનર્જીનો જન્મ 16 એપ્રિલ 1990ના રોજ કેનેડામાં થયો હતો. પ્રિયા બેનર્જીએ પોતાના કરિયરની શરૂઆત તમિલ-તેલુગુ ફિલ્મ 'કિસ'થી કરી હતી.

    આ ફિલ્મ માટે તેને 'બેસ્ટ ફીમેલ ડેબ્યુ'નો એવોર્ડ મળ્યો હતો. જોકે, તેનો પરિવાર કોલકાતાનો છે. તેના પિતા એન્જિનિયર છે અને માતા ગૃહિણી છે. પ્રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!