• વડોદરાવાસીઓને મગરની સમસ્યાથી છૂટકારો મળશે
    મુખ્ય શહેર 18-2-2023 09:33 AM
    • વડોદરામાં મગરનો પાર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો 
    વડોદરા

    વડોદરાવાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કારણ કે હવે વડોદરામાં મગરનો પાર્ક બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી નદીમાં જ મગરનો પાર્ક બનશે. એક જ જગ્યાએ તમામ 250 જેટલા મગરોને રાખવામાં આવશે. ચોમાસામાં વડોદરામાં  ઘૂસી આવતા મગરોથી લોકોને છૂટકારો મળશે. વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં અન્ય એક મગરનો પાર્ક બનાવવામાં આવશે. ઢાઢર નદીમાં બીજો મગરનો પાર્ક બનાવવામાં આવશે. દર વર્ષે અંદાજે 3થી4 ખેડૂતોના મગરના કારણે થતા મૃત્યુ અટકશે. બંને પાર્કને ટુરિસ્ટ પોઇન્ટ તરીકે વિકસાવાશે
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!