• રાજકોટના શિક્ષિકાને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક
    મુખ્ય શહેર 16-8-2022 11:20 AM
    રાજકોટ

    રાજકોટની શાળાના શિક્ષિકાને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક એનાયત થશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ દ્વારા સંચાલિત સરકારી શાળા નંબર 97ના શિક્ષિકા શિલ્પાબેન ભાણજીભાઈ ડાભીને આ વર્ષનું રાજ્ય સરકારનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક જાહેર કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાંથી પાંચ શિક્ષકોને પ્રાથમિક વિભાગમાં પસંદગી કરવામાં આવી છે. જેમાં આગામી પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!