• કંડલામાં ગેરકાયદે વસૂલી બાબતે ટેન્કર ચાલકોની હડતાળ
    ગુજરાત 17-1-2023 10:40 AM
    • ૧૫૦૦૦ ટેન્કરના પૈડાં થંભી જતાં આયાતી સામાનની હેરાફેરીને અસર
    ગાંધીધામ

    કંડલામાં ગેરકાયદે વસુલી બાબતે ટેન્કર ચાલકોની હડતાળ શરૂ થઇ છે. હડતાળના કારણે આયાતી સામાનની હેરાફેરીને માઠી અસર થઇ છે. 15000 ટેન્કરનાં પેડા થંભી જવાના કારણે તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. કંડલાથી ભરાતા અને સમગ્ર દેશમાં સપ્લાય કરતા ટેન્કરો પાસેાથી કંડલા સિૃથતની ખાનગી કંપની વાળાઓ અવેાધ રીતે નાણા વસુલતી હોવાથી તેના વિરોધમાં એસોશીએશનમાં નારાજગી પ્રસરી હતું. જેાથી વારંવાર રજૂઆતો કરવામ સુ આવી હતી. પરંતુ ખાનગી કંપનીઓએ કોઈ જવાબ ન આપતા જ્યાં સુાધી ખોટી રીતે નાણાં વસુલી બંધ કરવામાં નહીં આવે ત્યાં સુાધી એક પણ ટેન્કર ભરાશે નહીં અને અનિશ્ચિતકાળ સુાધી હડતાળ રાખવાનો એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવતા ૧૫,૦૦૦થી વાધુ ટેન્કરોના પૈડા થંભી ગયા હતા. 
    આ અંગે એસોસિએશનના હોદ્દેદારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કંડલા સિૃથત ટમનલ ટેન્ક ફોર્મ કંપનીઓ દ્વારા ક્લીનર રાખવાનો નિયમ  ન હોવા છતાં ફરજીયાત રાખવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે. રિલાયન્સ જેવી મોટા ગજની કંપનીઓ દ્વારા પણ આવો આગ્રહ રાખવામાં આવતો નાથી. પરંતુ કંડલા સિૃથતની એક બે કંપનીઓને બાદ કરતાં તમામ કંપનીઓ ક્લીનર રાખવાનો આગ્રહ રાખે છે. કંપનીઓની વાત સાંભળી જો ટેન્કર માલિક ક્લીનર રાખે તો સેફટી, ગેટપાસ અને અન્ય વસ્તુઓનો ઉમેરો કરી દર વખતે ટેન્કર માલિકોને ૩૦૦૦થી વાધુનો ખર્ચ કરવો પડે છે. જે પોસાય તેવું નાથી. વળી કંપનીઓને આ ખર્ચ પોતાને કરવાનું હોવા છતાં પોતાનો ખર્ચ બચાવવા ટેન્કરના ચાલક આૃથવા માલિક પાસેાથી ખોટી રીતે રૃ. ૩૦૦૦ પડાવી લેવાય છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!