• આપણે સૌ છીએ પ્રવાસી
    આપણે સૌ છીએ પ્રવાસી,
    આપણે પૃથ્વીપરનાં વાસી.
    અમુક વર્ષો વિતાવવા આવ્યાં,
    અમુક વર્ષો રહી પાછા જવાના.
    દુનિયામાં આપણે છીએ પ્રવાસી,
    નક્કી જ છે પાછાં આપણે જવાનાં.
    કરીએ એવાં સારા-સુંદર કામ,
    યાદ કરે લોકોને લે આપણું નામ.
    પૃથ્વી પર આપણે સૌ છીએ પ્રવાસી,
    કામ નકરો એવા કે કોઈ જાય ત્રાસી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!