• વિશ્વ શાંતિ રેલી-2022 પાકિસ્તાનમાં સ્થિત કરતારપુર દરબાર સાહેબ પહોંચી
    મુખ્ય શહેર 5-7-2022 09:35 AM
    અમદાવાદ

    શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલફેર ટ્રસ્ટ અને રોટી બેન્ક દ્વારા આયોજીત વિશ્વ શાંતિ રેલી ૨૦૨૨ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત કરતારપુર દરબાર સાહેબ પહોંચી હતી. સાથે મુખ્ય અતિથિગણ તરીકે પીએમના નાનાભાઈ પંકજ મોદી, વાય. એમ. શુક્લ, ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બી. એમ. સૂદ, ટ્રસ્ટી એ. કે. પવાર, માધ્વી ગર્ગેશ અને રેલીના શાંતિ દૂત તરીકે પંજાબ પોલીસના જવાન અને ગુજરાત પોલીસના જવાનો સહિત અન્ય અતિથિઓ પણ હાજર રહ્યા હતા. પાકિસ્તાનના પંજાબ પ્રાંત સ્થિત કર્તારપુર દરબાર સાહેબ પર પહોંચી દેશભરમાં શાંતિ ફેલાય તે માટે પ્રાર્થના કરી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!