• અલાયા એફ ફરી ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા
    મુખવાસ 7-2-2023 07:48 AM
    • ડીપ નેક બોડીકોન ડ્રેસમાં હોટ તસવીરો શેર કરી ચર્ચા જગાવી
    બોલિવુડમાં અલાયા એફ ગ્લેમરસની દુનિયામાં ચાહકોમાં લોકપ્રિય છે. તે વારંવાર ચાહકોની વચ્ચે રહે છે. હવે તેનો ફરી ગ્લેમર અંદાજ જોવા મળ્યો છે. અલાયા ડીપ નેક બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળ્યો છે. ફિલ્મ જવાની જાનેમનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ અલાયા એફ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.તાજેતરમાં અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હોટ તસવીરો શેર કરી છે.અલાયા એફએ ડીપ નેક સિઝલિંગ બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. ગ્લોઇંગ મેક-અપ સાથે, અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને હોટ પોઝ આપ્યા છે.એક્ટ્રેસ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ સાથે આલિયા સોફા પર બેસીને એક કરતા વધારે સેક્સી પોઝ આપી રહી છે. યુઝર્સ અભિનેત્રીના અદભૂત અંદાજ પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. ચાહકો તેના કોમેન્ટ બોક્સ પર ફાયર ઇમોજી અને રેડ હાર્ટ્સ વરસાવી રહ્યા છે.જવાની જાનેમનમાં અલાય એફ સૈફ અલી ખાન સાથે જોવા મળી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!