• રાજકોટની પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર દિવસની ઉજવણી
    મુખ્ય શહેર 16-8-2022 11:22 AM
    રાજકોટ

    રાજકોટમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ સંચાલિત શ્રી સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 97મા આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેજસ્વી બાળકો તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાનું કૌશલ્ય બતાવનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. શિક્ષક શિલ્પાબેન ડાભીએ બાળકોને નિવૃત્ત શિક્ષકોના ફંડ તેમજ ફાળામાંથી બાળકોને સ્ટેશનરી તેમજ જરૂરી ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપી હતી. શાળાના આચાર્ય તથા શિક્ષકો પણ જોડાયા હતા.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!