• પાલનપુર-સામખિયાળી સેક્શનમાં કામગીરીથી બે ટ્રેનો રદ, બે ડાયવર્ટ
    ગુજરાત 5-7-2022 12:03 PM
    ગાંધીનગર

     પાલનપુર-સામખિયાળી સેક્શન પર વારાહી-વાઘપુરા-છાંસરા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના બાંધકામને કારણે ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ અને ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનો ને અસર થશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન ના પાલનપુર-સામખિયાળી સેક્શન પર વારાહી-વાઘપુરા-છાંસરા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના બાંધકામને કારણે ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ અને ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનોને અસર થશે. ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ તારીખ 5મી જુલાઈ અને 7મી જુલાઈ 2022 રદ રહેશે,ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ તારીખ 6 જુલાઇ 2022 રદ રહેશે.જ્યારે ટ્રેન નં. 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ તારીખ 7મી જુલાઈ 2022ના રોજ સામખિયાળી-ધાંગધ્રા-વિરમગામ-મહેસાણા-પાલનપુર થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે.ટ્રેન નંબર 14321 બરેલી-ભુજ એક્સપ્રેસ તારીખ 6ઠ્ઠી જુલાઈ 2022 પાલનપુર-મહેસાણા-વિરમગામ-ધાંગધ્રા-સામખ્યાલી થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!