Maya Desai
Author · Retire
મારું એક પણ પુસ્તક છપાવ્યું નથી. લેખન :આઠ વર્ષ યુગવંદના સાપ્તાહિકમાં વિવિધ લેખો. એમનાં શેરબજાર અંક ૨૦૧૮ માટે લખ્યું, પ્રૂફ રીડિંગ કર્યું. તેમના દિવાળી અંકમાં સહાયક એડિટર તરીકે કામ કર્યું. ૨૦૨૩થી ગુજરાત મેલમાં સતત લખ્યું છે. દરેક દિવાળી અંકમાં એડિટિંગ કર્યું છે અને વિવિધ પ્રસંગોચિત લખ્યું છે. શ્રી.અમિતાબ દોશી(ચેન્નાઈ)ના પુસ્તક "પલમાં પરમ " નું પ્રૂફ રીડિંગ તથા અંગ્રેજીમાં ભાવાનુવાદ. ચિત્રલેખા અને હેમરાજ શાહ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધા ૨૦૨૦ , ૨૦૨૧ માં વિજેતા. ડો.યશવંત ત્રિવેદી દ્વારા આયોજિત લેખન સ્પર્ધામાં દ્વિતીય ઈનામ. લલિત નિબંધ સ્પર્ધામાં વાઢિયાર સંસ્થા તરફથી પુરસ્કાર આપણું આંગણું ( ગુજરાત મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી)દ્વારા અનેક લેખ વાર્તા પ્રસ્તુત થાય છે. શબ્દ વાવેતર દ્વારા સ્વ. વીણાબહેન રાજકોટિયા સ્મરણાર્થે થયેલી વાર્તા સ્પર્ધામાં પ્રથમ વિજેતા. ગુજરાત મેઈલ (અમદાવાદ) માં આસ્થા પૂર્તિમાં ત્રણ વર્ષથી સતત લેખ પ્રકાશિત થાય છે. દિવાળી અંકનું પ્રૂફ રીડિંગ કરું છું. નિર્મોહી પ્રકાશન માટે વિવિધ લેખ, વાર્તા, કવિતા લેખન અને પ્રૂફ રીડિંગ કરું છું. સાહિત્ય સંગીતનું વિશ્વ (અમેરિકા) ગ્રૂપમાં મોડરેટર અને નિયમિત આલેખન કરું છું. અનેક ગ્રૂપમાં નિર્ણાયક, સહાયક સંચાલનની જવાબદારી નિભાવું છું. માતૃભાષા માટે મા જેટલી જ પ્રીત સૌને હોય એવું માનું છું તેથી જેટલી સુઘડ
Read author stories →