અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ગરમીથી રાહત સાથે વાતાવરણમાં ઠંડક.
અમદાવાદ, 19 સપ્ટેમ્બર 2026: અમદાવાદમાં શનિવારે મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ બાદ સાંજના સમયે વરસાદનું જોર વધતાં ગરમી અને બફારાથી પરેશાન નાગરિકોને રાહત મળી હતી. વરસાદના કારણે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના બોપલ, શીલજ, પકવાન ચાર રસ્તા, માનસી સર્કલ, શેલા અને ઘુમા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


