ધમકીભર્યા ઈમેઇલ બાદ ઝાયડસ સ્કૂલમાં તાત્કાલિક સુરક્ષા કાર્યવાહી, વિદ્યાર્થીઓને સલામત બહાર ખસેડાયા.
અમદાવાદ: શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલને બોમ્બ અંગેનો ધમકીભર્યો ઈમેઇલ મળતાં શાળા પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સક્રિય થઈ હતી. બાળકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને શાળાના પરિસરમાંથી વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ધમકીની જાણ થતાં સ્થાનિક પોલીસ ઉપરાંત બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતની સુરક્ષા ટીમો શાળાએ પહોંચી હતી. ટીમોએ શાળાના વર્ગખંડો, કૉરિડોર, મેદાન, પાર્કિંગ વિસ્તાર અને અન્ય સંવેદનશીલ સ્થળોની ચકાસણી હાથ ધરી હતી.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


