AI સાથે માનવ કૌશલ્યનો સમન્વય: Wiproએ એક લાખથી વધુ કર્મચારીઓને આપી અદ્યતન તાલીમ.
બેંગલુરુ, 10 સપ્ટેમ્બર: ભારતીય ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રણી કંપની Wiproએ કર્મચારીઓના કૌશલ્ય વિકાસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જવાબદાર ઉપયોગ માટે મોટા પાયે અભિયાન હાથ ધર્યું છે. કંપનીએ અત્યાર સુધીમાં એક લાખથી વધુ કર્મચારીઓને અદ્યતન AI ટેક્નોલોજી અને તેના વ્યવસાયિક ઉપયોગ અંગે તાલીમ આપી છે. Wiproનાં ચીફ ટેક્નોલોજી ઓફિસર સંધ્યા અરુણના જણાવ્યા અનુસાર AIના અમલથી કંપનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. નવી ટેક્નોલોજીની મદદથી ઊભી થયેલી વધારાની ક્ષમતા આશરે 20,000 કર્મચારીઓના કાર્ય જેટલી છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


