પેરિસમાં ઐશ્વર્યાનો ‘રોયલ’ અવતાર; Kendall Jenner–Celine Dion સાથે રેમ્પ પર છવાઈ.
Eiffel Towerની પૃષ્ઠભૂમિમાં યોજાયેલા શોમાં ઐશ્વર્યાએ dramatic royal look સાથે runway પર walk કરી, જ્યારે Kendall Jenner, Simone Ashley, Eva Longoria અને Celine Dion સહિતના આંતરરાષ્ટ્રીય celebrities પણ કાર્યક્રમનો ભાગ બન્યા હતા. જોકે આ વખતે તેમના fashion look જેટલું જ ધ્યાન તેમના fiery red hair colourએ ખેંચ્યું હતું. શોના અંતિમ તબક્કામાં ઐશ્વર્યા અને Kendall Jenner હાથમાં હાથ નાખીને runway પર જોવા મળ્યા, જ્યારે Celine Dion સાથે ઐશ્વર્યાના hug, હાથ પકડીને વાતચીત અને dance કરતા વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી ચર્ચામાં આવ્યા. ઐશ્વર્યાની Paris appearanceના ફોટા અને વીડિયો વહેલી સવારે સોશિયલ મીડિયા પર પ્રસરી ગયા, જ્યાં તેમના runway presence, styling અને નવા hair look અંગે વ્યાપક ચર્ચા જોવા મળી.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


