નવા અવતારમાં અનિલ કપૂર, ‘India Ke Top 1%’ માટે પ્રથમ વખત કવ્વાલી પર પરફોર્મ.
મુંબઈ, પોતાની અભિનયક્ષમતા અને ઊર્જાસભર વ્યક્તિત્વ માટે જાણીતા અનિલ કપૂર હવે એક નવા અંદાજમાં દર્શકો સામે આવ્યા છે. આગામી ટેલિવિઝન કાર્યક્રમ *India Ke Top 1%*ના પ્રચાર માટે તૈયાર કરવામાં આવેલા મ્યુઝિક વીડિયોમાં તેમણે પ્રથમ વખત કવ્વાલી આધારિત ગીત પર પરફોર્મ કર્યું છે. કાર્યક્રમના પ્રીમિયર પહેલાં નિર્માતાઓએ રજૂ કરેલા 2 મિનિટ અને 40 સેકન્ડના આ વીડિયોમાં અનિલ કપૂર પરંપરાગત કાળા પોશાકમાં જોવા મળે છે. કવ્વાલીના તાલ સાથે તેમના ઉત્સાહપૂર્ણ નૃત્ય અને અભિવ્યક્તિઓને વીડિયોમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



