રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહને નવી ઓળખ, સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનશે યજમાન.
એકતાનગર: ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત સન્માનો પૈકીના એક એવા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહને આ વર્ષે નવી અને ઐતિહાસિક ઓળખ મળવા જઈ રહી છે. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન આગામી 22 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે કરવામાં આવશે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના સાત દાયકાથી વધુના ઇતિહાસમાં પહેલીવાર આ સમારોહ દિલ્હીની બહાર યોજાશે. અત્યાર સુધી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ મુખ્યત્વે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાતો આવ્યો છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


