⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

‘Mysaa’ માટે રશ્મિકાની ઇટાલી-થાઇલેન્ડમાં એક્શન ટ્રેનિંગ; ઈજા છતાં રોકાઈ નહીં તૈયારી.

ફિલ્મના દિગ્દર્શક Rawindra Pulleના જણાવ્યા પ્રમાણે આ ભૂમિકા માટે રશ્મિકાએ Italy અને Thailandમાં વિશેષ action training લીધી હતી, જેમાં combat movements, kicks અને intensive physical preparationનો સમાવેશ થયો હતો. ફિલ્મમાં તેમની આંખોમાં દેખાતો તીવ્ર ગુસ્સો અને emotional intensity જોઈ તેમણે નક્કી કર્યું હતું કે ભવિષ્યમાં તેમને વધુ rough અને powerful characterમાં રજૂ કરવી જોઈએ. તેમણે બાદમાં જણાવ્યું હતું કે ઈજા થયા છતાં તેમણે થોડો સમય શૂટ ચાલુ રાખ્યો, પરંતુ સ્થિતિ ગંભીર બનતાં સારવાર અને recovery માટે વિરામ લેવો પડ્યો હતો. રશ્મિકાના અગાઉના romantic અને commercial rolesની સરખામણીએ ‘Mysaa’નું tribal-action character તેમની filmographyમાં મહત્વપૂર્ણ transformation તરીકે જોવામાં આવી રહ્યું છે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment