મોટા પડદા પર ‘મિર્ઝાપુર’નો જાદુ, ચાહકોના પ્રેમથી ભાવુક થયા પંકજ ત્રિપાઠી અને દિવ્યેન્દુ.
મુંબઈ, લોકપ્રિય વેબ સિરીઝમાંથી મોટા પડદા સુધી પહોંચેલી મિર્ઝાપુરઃ ધ મૂવીને દર્શકો તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં પોતાના જાણીતા પાત્રો સાથે પરત ફરેલા પંકજ ત્રિપાઠી અને દિવ્યેન્દુએ ચાહકોનો વિશેષ આભાર વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પર ભાવનાત્મક સંદેશ શેર કર્યો છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી ફરી એક વખત કાલીન ભૈયા અને દિવ્યેન્દુ મુન્ના ભૈયાના લોકપ્રિય પાત્રમાં જોવા મળે છે. બંને કલાકારોએ સોશિયલ મીડિયા પર પોતાના પાત્રોની ઓળખ સાથે જોડાયેલી તસવીર શેર કરીને દર્શકો તરફથી મળેલા પ્રેમને અમૂલ્ય ગણાવ્યો હતો.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



