કુડાસણમાં સ્લેબ દુર્ઘટના: તંત્રની ઝડપી સંયુક્ત કામગીરીથી તમામ 15 શ્રમિકોનું રેસ્ક્યૂ.
ગાંધીનગર, 10 સપ્ટેમ્બર: ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં બુધવારે રાત્રે નિર્માણાધીન કોમર્શિયલ ઇમારતનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં ઘટનાસ્થળે દોડધામ મચી હતી. દુર્ઘટના સમયે સ્થળ પર કામ કરી રહેલા અંદાજે 15 શ્રમિકો સ્લેબ સાથે નીચે પડ્યા હતા. તાત્કાલિક શરૂ કરવામાં આવેલી બચાવ કામગીરી બાદ તમામ શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ વાશમ શેટ્ટીએ જણાવ્યું હતું કે બે ઇમારતો વચ્ચે સ્વતંત્ર માળખાનો સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



