વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 75 દેશ ભાગીદાર બનશે; અત્યાર સુધીનો સર્વોચ્ચ આંકડો.
ગાંધીનગર, 30 સપ્ટેમ્બર: ગુજરાતની flagship investment event Vibrant Gujarat Global Summit–2027માં 75 દેશો partner countries તરીકે જોડાશે, જે સમિટના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો international participation figure બનશે. સત્તાવાર event scheduleમાં Country Seminars, FTA sessions on trade and investment opportunities, Global GCC Leadership Conclave, sectoral sessions, MSME Conclave અને Startup Conclave સહિતના કાર્યક્રમો સામેલ છે. Vibrant Gujaratની શરૂઆત 2003માં investor summit તરીકે થઈ હતી. 2027ની આવૃત્તિમાં 75 partner countriesની ભાગીદારી ગુજરાત માટે global investment, technology partnerships, export opportunities અને international business collaborationનો વ્યાપ નોંધપાત્ર રીતે વધારી શકે છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


