અમેરિકા પરનો હવાઈ હુમલો”-વિશ્વ-ઈતિહાસની કરુણામય આતંકી ઘટના.
“૯/૧૧-અમેરિકા પરનો હવાઈ હુમલો”-વિશ્વ-ઈતિહાસની કરુણામય આતંકી ઘટના (તા.૧૧-૯-૨૦૦૧)-૨૫ મી તિથિ નિમિતે સાદર શ્રધ્ધાંજલિ અર્પણ સપ્ટેમ્બર મહિનાના આગમન સમાન ફિલ્મ “કમ સપ્ટેમ્બર” મશહુર ધૂન આજે પણ જ્યારે લોકો સાંભળે છે ત્યારે મન આનંદીત થઈ જાય છે. કોઈપણ શબ્દ વિનાનું આ મધુર સંગીત આપણી હિંદી ફિલ્મમાં વાગતી ‘સપેરાની બીન’ની યાદ અપાવે છે એ વાસ્તવિકતા છે.સપ્ટેમ્બર મહિનો આપણા દેશ માટે પણ ઘણાં સંદર્ભમાં મહત્વનો છે એ આપણે જાણીએ છીએ.પણ શું અમેરીકા જેવા શક્તિશાળી દેશ માટે સપ્ટેમ્બર મહીનાની ૧૧ તારીખ ખુબજ ગોજારી અને એક વિનાશક કરુણંતિકા સમાન બનેલ છે?આજે જ્યારે ભુતકાળ તરફ એક નજર ફેરવીએ છીએ ત્યારે આજથી બરાબર ૨૫ વર્ષ પહેલાંની માનવ ઈતિહાસના કદાચ સૌથી વિનાશક આંતકી હવાઈ હુમલાની કરુણ યાદો આંખોને ભીની કરવા મજબુર બનાવે છે.આજ
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



