શું ખરેખર ભારતમાંથી શિયાળો ગાયબ થઈ રહ્યો છે
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online paymentRelated News
Gujaratબ્રહ્માંડની સૌથી દુર્લભ સંપત્તિ: સોનું નહીં, વૃક્ષો!
*વિચાર અને લેખન ધર્મેશ ગાંધી દ્વારા* *બ્રહ્માંડની સૌથી દુર્લભ સંપત્તિ: સોનું નહીં, વૃક્ષો!* આપણે જ્યારે "મૂલ્યવાન વસ્તુ" વિશે વિચારીએ છીએ ત્યારે તરત જ સોનું, ચાંદી, હીરા, પ્લેટિનમ અથવા દુર્લભ ધાતુઓનું નામ યાદ આવે છે. માનવ સમાજે હજારો વર્ષોથી આ ધાતુઓને સંપત્તિનું પ્રતીક માન્યું છે.
Read Full News →
GujaratSambhandho ni jalvani-Viswas ni dor sangathe
જીવન જીવવાનું જે બળ પૂરું પાડે છે તે માટે જરૂરી તત્વોની ગૂંથણી ણી જેમ કે વિશ્વાસ, કદર, સાથ- સહકાર, સારી રીત-ભાત ઈ. ભૂતકાળનાં કડવાં અનુભવો, સ્મરણો,ગેરસમજની દીવાલો ઊભી થઈ હોય સામેની વ્યક્તિની આંખમાં મૌન સાથે અણગમો જણાઈ તો પણ એકવાર વિશ્વાસ આપવાથી આપણે કાંઈ ગુમાવશું તો નહીં જ. નાની નાની શુલ્લક વાતો હોય, પ્રસંગો બનતાં જાય, વાતો બીજા દ્વારા સંભળાતી જાય, મોટું સ્વરૂપ થવાની શક્યતા વધી જાય પણ જો વ્યક્તિમાં ખુલાસો કરી લેવાની આદત હશે તો અવિશ્વાસને આગળ વધતાં રોકી શકાય છે . પણ એક વખત ખરા દિલથી વિશ્વાસ આપ્યા વિના આપણે વિશ્વાસની અપેક્ષા રાખી ન શકાય. બાકી તો બે વાત ખાસ યાદ રાખવાની છે કે આપણે જેવાં હોઈએ તે નહીં, પણ આપણે જેવાં હોવું જોઈએ તે વાત શીખવવામાં અન્ય એ કરેલી પ્રશંસા આપણાં ઘડતરમાં ઉપયોગી થાય છે.
Read Full News →
Gujaratરવિવારની પૂર્તિ શરદ સાહિત્ય મારી નજરે- મંદિર
શરદબાબુની પ્રથમ વાર્તા *મંદિર* જ્યારે તેમણે સ્પર્ધામાં મોકલી ત્યારે પોતાના મામાને નામે મોકલી હતી ને તે પ્રથમ આવી હતી. જ્યારે કુંભારને તેના ઘરવાળા બધાં જ રમકડાંને રંગ કે શાહી લગાવતા તો કોઈવાર ભ્રમર(ભંવર) રહી જતી તો કોઈવાર હોઠ, આંખો , કાન કે નાક રંગાયાં વગર જ વેચવા લઈ જવાતાં. ઘરમાં જતાં જ જોતો કે પિતા નથી , મધુસૂદન તો પૂજા- પાઠ કરવા ગયા હતા. તે એક રમકડું રંગવા અડધો દિવસ કાઢી નાંખતો તો પણ તેનું રમકડું એક પૈસામાં જ વેચાતું. પિતાજીની આસપાસ દિનચર્યા જોઈ હવે ધીરે ધીરે તે હવે ચીવટ ચોકસાઈથી પૂજા - પાઠ કરતી, કરાવતી ને મંદિરમા નાનું સૂકું તૃણ પણ પડેલું જોતી તો ચલાવી ન લેતી. અર્પણાના પાત્રમાં એક સુંદર સ્ત્રી પિતાની ચિંતામાં જ સાસરે જાય ત્યારે તે તેની પાઠપૂજાની તેના મંદિરની બધી જ વાતો વિચારતી.
Read Full News →