દરેક દિવસ ખાસ હોય છે
તેમનો આખો દિવસ ખૂબ સારો જાય છે અને તેઓ મહત્તમ રીતે પ્રયત્ન કરે છે કે તેઓ આખો દિવસ બને તેટલા સારા વિચારો કરે અને દિવસ દરમિયાન કંઈ પણ તેમના ધાર્યા પ્રમાણે ના થાય અથવા તો વિપરીત રીતે થાય તો પણ તેઓ ધીરજ રાખે. જો તેની જગ્યાએ આપણે સારી રીતે ઊઠી શકીએ છીએ અને દિવસને સારી રીતે પસાર કરી શકીએ છીએ, કામ કરી શકીએ છીએ, સારા લોકોને મળી શકીએ છીએ તો તે ઉત્તમ છે. દરેક નવો દિવસ આપણને કંઈક નવું કરવાની તક આપે છે. એટલા માટે દરેક વ્યક્તિ માટે દરેક દિવસ પણ નવો અને અલગ હોય છે અને દરેક વ્યક્તિ દરેક દિવસને પણ અલગ અલગ રીતે લે છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે, જ્યાં આપણને મોકો મળ્યો છે કે આપણને નવો દિવસ મળે છે તો તે આપણે સહજતાથી ના લઈને તેનું મહત્ત્વ સમજવું જોઈએ અને તેને બને તેટલો વધુ ખાસ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment

