ગુજરાતના MSME એકમોનું થશે GIS આધારિત ડિજિટલ મેપિંગ, ઉદ્યોગોને જરૂરિયાત મુજબ સુવિધા આપવાનું આયોજન બનશે વધુ અસરકારક.
ગાંધીનગર, 18 સપ્ટેમ્બર: ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો—MSME માટે જરૂરી માળખાકીય સુવિધાઓનું વધુ ચોકસાઈપૂર્વક આયોજન કરવા રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ ડિજિટલ પહેલ હાથ ધરી છે. રાજ્યમાં કાર્યરત ઉત્પાદન આધારિત MSME એકમોનું જિયો-ટેગિંગ કરીને તેમનું જિયોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ—GIS આધારિત મેપિંગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતનાં ઉત્પાદન એકમો કયા વિસ્તારમાં અને કેટલી સંખ્યામાં કાર્યરત છે, તે અંગે એક સંકલિત અને વ્યવસ્થિત ડિજિટલ ડેટાબેઝ તૈયાર થશે. એકત્રિત માહિતી PM ગતિશક્તિ પોર્ટલ સાથે જોડવામાં આવશે, જેના આધારે ઔદ્યોગિક વિસ્તારો માટે રસ્તા, વીજળી, પાણી, ગેસ, પરિવહન અને લોજિસ્ટિક્સ જેવી સુવિધાઓનું જરૂરિયાત આધારિત આયોજન કરી શકાશે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


